શિહોર ના પાંચ તલાવડા ગામે લાકડાના કચરા માં વિકરાળ આગ

256

સિહોરના પાંચતલાવડા ગામે બાયોમાસ પાવર પ્લાન્ટમાં ભીષણ આગ, પ્લાન્ટમાં રહેલ લાકડાના કચરામાં વિકરાળ આગ, આગ બેકાબુ, સતત 4 કલાકથી પાણીનો મારો શરૂ, સિહોરની ફાયર ટીમના કૌશિક રાજ્યગુરૂ અને ધર્મેન્દ્ર ચાવડા સહિત સ્ટાફ ઘટના સ્થળે, નગરપાલિકાના બંને ફાયર સ્પોટ પર પરંતુ હજુ આગ પર કાબૂ નથેલ નથી સિહોર ફાયર વિભાગ ની બંને ગાડી નોન સ્ટોપ ફાયર કરી રહી છે અને ફાયર નો ફૂલ સ્ટાફ ભારે જેહમત કરી આગ બુઝાવે છે
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર.

Previous articleફાઇનલમાં વાઇફ એલીસા હીલીએ ફટકારી સદી
Next articleપ્રાર્થના સમાજની સ્થાપના અને પ્રવૃત્તિ (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )