GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

68

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૬૫ ‘રાષ્ટ્રીય રક્ષા અકાદમી’ ક્યાં આવેલ છે ?
– ખડગવાસલા
૩૬૬ ક્યા ગુપ્ત શાસકને વિક્રમાદિત્ય તરીકે ઓળખાવામાં આવે છે ?
– ચંદ્રગુપ્ત દ્વિતિય
૩૬૭ સૌથી હલ્કો પદાર્થ કયો છે ?
– એરોજેલ
૩૬૮ ભવિષ્યનું બળતણ ક્યુ છે ?
– હાઈડ્રોજન
૩૬૯ રેડિયો તરંગની ઝડપ જણાવો
– 3X108 m/sec
૩૭૦ ‘સીસા અને ટિનની મિશ્રધાતુ કઈ છે ?
– સોલ્ડર
૩૭૧ ‘ડિપ્થીરીયા’રોગ ક્યા અંગ સાથે સંકળાયેલ છે ?
– શ્વાસનળી (ગળુ)
૩૭૨ હવાનો પરપોટો ક્યાં લેસની જેવુ કામ કરે છે ?
– અંતગોળ
૩૭૩ એસિડ વર્ષાનો મુખ્ય ઘટક ક્યો છે ?
– SO2 અને No2
૩૭૪ કાળી માટીમાં ક્યુ તત્વ ખૂબ વધારે હોય છે ?
– માંટમારિલો નાઈટ્રાઈડ
૩૭૫ ‘મકાઉ’દેશનું ચલણ ક્યુ છે ?
– પટાકા
૩૭૬ યુ આકારની ઝરણાની રચના શેના દ્વારા થાય છે ?
– હિમાનિયો
૩૭૭ હરિકેન ચક્રાવાતનો સંબંધ કોની સાથે ?
– ડૈરિબીયાઈ સાગર
૩૭૮ શ્રીલંકાના ઘાસના મેદાનને શું કહે છે ?
– પટાના
૩૭૯ ગંગાની સૌથી મોટી સહાયક નદી કઈ છે ?
– યમુના
૩૮૦ ‘વોલિંગ્ટન ટ્રોફી’ કઈ રમત સાથે સંકળાયેલ છે. ?
– નૌકાદોડ
૩૮૧ ઓસ્ટ્રેલિયામાં મોટા ભાગના લોકો ક્યાં રહે છે ?
– શહેરોમાં
૩૮૨ બૌદ્ધ ગાતામાં હાથી શેનું પ્રતીક છે ?
– બૌધ્ધ જન્મ
૩૮૩ બિજાપુરનો ગોળગુંબજ કઈ સ્થાપત્યકલાનું ઉદાહરણ છે ?
– યુસુફ
૩૮૪ સૌ પ્રથમ પૃથ્વીની ત્રિજયા માપાનાર વ્યક્તિ કોણ છે ?
– ઈરેસ્થોનીઝ
૩૮૫ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે ?
– ફુટબોલ
૩૮૬ વોલીબોલની ટીમના ખેલાડીની સંખ્યા કેટલી હોય છે ?
-૬
૩૮૭ મેઘધનુષમાં નારંગી અને લીલારંગ વચ્ચે ક્યો રંગ હોય છે ?
– પીળા
૩૮૮ ઋગવેદના ગાયત્રીમંત્ર કોને સંબંધિત કરે છે ?
– સાવિત્રી
૩૮૯ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રસીધ્ધ મંદિર ક્યા આવેલુ છે ?
– સુચિન્દ્રજા
૩૯૦ મઝદુર દિવસ ક્યારે ઉજવાય છે ?
– ૧ મે
૩૯૧ નોર્વેની રાજધાની કઈ છે ?
– ઓસ્લો
૩૯૨ ‘ગીત ગોવિંદ’ના લેખક કોણ છે ?
– જયદેવ
૩૯૩ બે વખત રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ કોણ છે ?
– ડો.રાજેન્દ્ર પ્રસાદ
૩૯૪ ૧ જુલ = ? અર્ગ ?
– ૧૦૭ અર્ગ
૩૯૫ ‘મધુશાળા’ના લેખક કોણ છે ?
– હરિવંશરાય બચ્ચન
૩૯૬ કોલકત્તા એરપોર્ટનું નામ જણાવે ?
– સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ
૩૯૭ પોલિયાની રસીના શોધક કોણ છે ?
– જોન્સ ઈ. સોલ્ક

Previous articleરાજુ રદીને પરણાવવા સ્વયંવહુ યોજવાની તૈયારી!!!
Next articleમાર્ચમાં દેશમાં ગરમીએ ૧૨૧ વર્ષનો રેકોર્ડ તોડ્યો