સરકાર સૈયદ દાદાબાપુ કાદરી ફાતમીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું

54

ઉમરાળા માં સરકાર સૈયદ દાદાબાપુ કાદરી ફાતમી ઉમરાહ ની મુબારક સફરે થી પધાર્યા હતા. તેમજ અહમદ મુનીર બાપુ પણ હાજર હતા. ઉમરાળા જુમ્મા મસ્જિદ માં દાદાબાપુ નું સાલ ઓઢાડીને સન્માન હાજીબાપુ કાદરી તેમજ ઓલ સુન્ની મુસ્લિમ સમાજ ના પ્રમુખ અસ્લમભાઈ સેલોત અને ઉપ પ્રમુખ ઇમરાનભાઈ નાથાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉમરાળા માં બાપુ ના ચાહવાવાળા ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
તસ્વીર સિરાજ ખોખર ઉમરાળા

Previous articleસાયકલ મેરેથોનમા ફસ્ટેડર તરીકે સેવા આપતા રોવર – સ્કાઉટ
Next articleઅક્ષય તૃતિયા, પરશુરામ જયંતિ સાથે આજે ભાવનગરનો સ્થાપના દિવસ