GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

50

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૩૪. તમારી પાસે કેપિટલ લેટર્સમાં ખુબ જ ખરાબ રીતે લખેલ નામનું લિસ્ટ છે. તો તમે આ લિસ્ટને કયા ફંકશનની મદદથી વ્યવસ્થીત કરી શકશો ?
– પ્રોપર
૧૩પ. DRAM એટલે શું ?
– ડાયનેમિક રેન્ડમ એકસેસ મેમરી
૧૩૬. કમ્પ્યુટરમાં નીચે જણાવેલ કઈ સર્કિટ ‘મેમરી ડિવાઈસ’ તરીકે વપરાય છે ?
– ફ્લિપ ફલોપ
૧૩૭. એકસેલમાં ‘વી લુક ઉપ’ ફંકશનથી શું થાય છે ?
– રિલેટેડ રેકોર્ડ શોધે છે.
૧૩૮. યુઝર એકા.ન્ટનું નામ કઈ જગ્યાએથી બદલી શકાય ?
– કન્ટ્રોલ પેનલ
૧૩૯. નીચેનામાંથી કયું બીજા કરતાં જુદુ પડે છે ?
– ગુગુલ
૧૪૦. આપેલ Meomory એકમને ચડતા ક્રમમાં ગોઠવો.TB, KB, GB, MB ?
– TB>GB>MB>KB
૧૪૧. MS Excel માં એક સિરીઝ ઓફ ડેટા નીચેના કયા ફીચરથી કમ્પ્લિટ થાય છે ?
– ઓટો ફીલ
૧૪ર. કોઈપણ કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડેટા જે કટ કરીએ તે કઈ જગ્યાએ સ્ટોર થાય ?
– ક્લીપ બોર્ડ
૧૪૩. એક વેબસાઈટમાંથી બીજી વેબસાઈટ પર જવાની પ્રક્રિયાને શું કહેવાય ?
– હાઈપર લિકિંગ
૧૪૪. નીચેનામાંથી કયું DVDકરતાં વધારે સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે ?
– બ્લુ-રે ડિસ્ક
૧૪પ. MS Word માં પેજ નંબર કઈ જગ્યાએ ઈન્સર્ટ કરી શકાય ?
– હેડર અને ફુટર બંને
૧૪૬. MS Excel માં ચાર્ટ ક્રિએટ કરવા શું વપરાય છે ?
– ચાર્ટ વીઝર્ડ
૧૪૭. ઓફિસ ર૦૦૭માં, MS Wordડોકયુમેન્ટ ફાઈલનું એકસટેન્શન શું હોય ?
– .doc
૧૪૮. ડેસ્કટોપ પર આવેલ શોર્ટકટને…… કહેવાય.
– આઈકોન
૧૪૯. નીચેનામાંથી કયું ઈમેજ એડિટિંગ સોફટવેર નથી ?
– એમ.એસ. પાવર પોઈન્ટ
૧પ૦. માઈક્રસોફટ Word-૨૦૦૭માં કોઈ શબ્દ નીચે લાલ કરકરીયાવાળી લીટીનો અર્થ……. થાય છે.
– શબ્દની ખોટી જોડણી એવું
૧પ૧. WAN ફુલ ફોર્મ શું છે ?
– વાઈડ એરિયા નેટવર્ક
૧પર. કોઈપણ વેબસાઈટના ફ્રન્ટ પેજ- મેઈન પેજને……. કહેવાય.
– હોમ પેજ
૧પ૩. DBMS નું પુરૂ નામ શું છે ?
– ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ
૧પ૪. લીનકસમાં શબ્દ ગણવા માટે કયા કમાન્ડો ઉપયોગ થાય છે ?
– WC
૧પપ. Computers માં બાદબાકી સામાન્ય રીતે કઈ મેથડથી કરવામાં આવે છે ?
– 2’s Complement
૧પ૬. જે Computer stack organised હોય તે કઈ પ્રકારનીinstruction કરે છે
– Zero addressing
૧પ૭. જયારે CPU perating SystemLkk PartsLkk Program run કરે છે તેને શું કહે છે ?
– System mode
૧પ૮. ‘Aging Registers’ શું છે ?
– Counters which indicate how long ago their pages reffered
૧પ૯. નીચેનામાંથી કયા Valid Keyword C++માં નથી.
-Implicit
૧૬૦. Pointer બે વખતdelete થાય તો શું થાય ?
– it can cause an error

Previous articleચેનલોને સનસનાટી ફેલાવવા પર પ્રતિબંધને નેતાઓને સનસનાટી ધનઘનાટી સર્જવાની છૂટ!!
Next articleઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે ચક્રવાતી તોફાન અસાની