GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

57

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
ર૯. સાહિત્ય અકાદમી, દીલ્હી પુરસ્કૃત કૃતિ ‘અસુર્યલોક’ના લેખકનું નામ જણાવો. ?
– ભગવતીકુમાર શર્મા
૩૦. કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ?
– સાત પગલા આકાશમાં
૩૧. ‘જય સોમનાથ’ નવલકથા કોને લખી છે ?
– ક.મા.મુનશી
૩ર. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ?
– ઘાયલ
૩૩. ઓખાહરણના સર્જકનું નામ શું છે ?
– પ્રેમાનંદ
૩૪. શ્રી કાકાસાહેબ કાલેકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?
– નિબંધકાર
૩પ. પુનર્વસુએ કોનું બીજું નામ છે ?
– લાભશંકર ઠાકર
૩૬. ‘જયાં’ સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે, ત્યાં સુધી પાઘડી નહિ પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?
– પ્રેમાનંદ
૩૭. પુૃણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ?
– આત્મકથા
૩૮. જોડકા જોડો.
– 1-C, 2-D, 3-B, 4-A
૩૯. ગાંધીજીનો પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીયે…’ની રચના કોણે કરી છે ?
– નરસિંહ મહેતા
૪૦. ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?
– મોરારજી દેસાઈ
૪૧. જીગર અને અમી…… સાહિત્યકારની રચના છે.
– ચુનીલાલ શાહ
૪ર. ‘જયાં જયં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં વસે સદાકાળ ગુજરાત’ એમ કોણે કહ્યું છે ?
– કવિ ખબરદાર
૪૩. ‘કસુંબીનો રંગ’ ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?
– યુગવંદના
૪૪. ‘કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા’ પંકિતના સર્જક સાહિત્યકાર કોણ છે ?
– મકરંદ દવે
૪પ. સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ?
– એક પણ નહિ
૪૬. ‘આપણો ઘડીક સંગ’ કૃતિ કયા સાહિત્યકારની છે ?
– દિગીશ મહેતા
૪૭. ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?
– કવિ ન્હાનાલાલ
૪૮. સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?
– નરસિંહરાવ દિવેટિયા
૪૯. મુંબઈ રાજયમાં પ્રધાનપદે રહેનાર સાહીત્યકારનું નામ જણાવો.
– કનૈયાલાલ મુનશી
પ૦. ‘શર્વિલક’ નાટકના લેખકનું નામ જણાવો.
– રસિકલાલ પરીખ
પ૧. ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિતયકારની કૃતિઓ છે ?
– કનૈયાલાલ મુનશી
પર. કયા સાહિતયકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?
– રણજિતરામ મહેતા
પ૩. વ્યવસાયે પ્રવાસી તરીકે ઓળખ પામેલા મહિલા સાહિત્યકારનું નામ જણાવો.
– પ્રીતિ સેનગુપ્તા
પ૪. નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની છે ?
– સાપના ભારા
પપ. ‘અમદાવાદ એટલે અમદાવાદ’ કયા સાહિત્યકારની કૃતિ છે ?
– વિનોદ ભટ્ટ
પ૬. નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્રે સંકળાયેલા નથી ?
– કનૈયાલાલ મુનશી
પ૭. ‘સૌદર્ય શોભ છે શીલથી, યૌવાન શોભે છે સંયમ વડે’ વાકયના લેખકનું નામ જણાવો.
– કવિ ન્હાનાલાલ

Previous articleએક બે લીંબુના માલિક Z સિકયોરીટીની માંગણી કરે છે!! (બખડ જંતર)
Next article૧૪ વખતની ચેમ્પિયન ઈન્ડોનેશિયાને હરાવી ભારતે થોમસ કપ જીત્યો