બોટાદ કોંગ્રેસ દ્વારા રક્તદાન કેમ્પ

1105

આજરોજ ગઢડા નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર સફાઈ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો બોટાદ જિલ્લા ભાજપ ના પ્રમુખ  સુરેશભાઈ ગોધાણી દ્રારા આજરોજ ગઢડા ખાતે ભુગર્ભ ગટર સફાઈ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમા નગરપાલિકાના પ્રમુખ મુકેશભાઈ હીહોરીયા પ્રદેશ મહામંત્રી ઈરફાન ભાઈ ખીમાણી ચીફ.ઓફીસર પરમાર સાહેબ રાજુભાઇ સોમાણી કિશોરભાઈ જેબલીયા ઘનશ્યામ ભાઇ ડવ ચેતન ભાઇ બોરીચા પોપટભાઈ વાઘાણી સુરેશભાઈ બાવળીયા શહિદ ભાઇ મેટર નજીરભાઇ લોયા વિકમભાઇ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.

Previous articleવંશાવલી સંરક્ષણ રાષ્ટ્રીય સંસ્થાની બેઠક રાજુલાનાં આદસંગ ધામે યોજાઈ
Next articleબોટાદ જિલ્લામા કપરી ગરમી વચ્ચે પણ રોજા રાખી થાય છે ખુદાની બંદગી