RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે 
૪૩.	‘જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિ પહેરૂ’ – આવી પ્રતિજ્ઞા કોણ લીધી હતી ?
 – પ્રેમાનંદ
૧૪૪.	લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે ?
 –  પુનર્વસુ
૧૪પ.	‘નળાખ્યાન’ની રચના કોણે કરી ?
– પ્રેમાનંદ
૧૪૬.	‘ઉશનસ્્’ ઉપનામ કયા સર્જકનું છે ?
– નટવરલાલ પંડયા
૧૪૭.  ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ – આ પંકિત કયા કવિની છે?
– નરસિંહ મહેતા
૧૪૮. ‘ઓખાહરણ’ કૃતિના સર્જક કોણ છે?
– પ્રેમાનંદ
૧૪૯.	‘જનની જોડ સખી ! નહિ…….’ – રચયિતા કોણ છે ?
– કવિ બોટાદકર
૧પ૦. શ્રી નટવરલાલ કુબેરભાઈ પંડયાનું તખલ્લુસ કયું છે ?
–  ઉશનસ્
૧પ૧. ‘વિદ્યાવાચસ્પતિ’ સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા.શાસ્ત્રીનું પુરૂં નામ જણાવો.
 – કેશવરામ કાશીરામ શાસ્ત્રી
૧પર. ‘કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ’ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
– પૃથિવીવલ્લભ
૧પ૩.	ગુજરાતી વિષયમાં પી.એચ.ડી.ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતાં ?
– ઉમાશંકર જોષી
૧પ૪.	ગુજરાતી સાહિતયના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષાં સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિલોક ફાર્બસ દ્વારા ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી’ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિતયગુરૂનો સંપુર્ણ સહયોગ સાંપડ્યો હતો ?
–  કવિ દલપતરામ
૧પપ. નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો ?
 – સંભવામિ યુગે યુગે
૧પ૬.	નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો
  – D-2, C-1, B-4, A-3
૧પ૭. ‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો અંશ છે ?
 – સરસ્વતીચંદ્ર
૧પ૮.	તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા નામ જણાવો.
– પૂર્વરાગ
૧પ૯.	ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?
 – પરબ
૧૬૦.	ગુજરાત સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?
– સાહુ જૈન પરિવાર
૧૬૧. ગુજરાત રાજય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપુર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ?
 –  નર્મદ
૧૬ર.	નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડી.
– A-3,  B-4, C-1, D-2
૧૬૩.	‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.
– નારાયણ દેસાઈ 
			
		
















