GujaratBhavnagar વિશ્વેશ્વર ટ્રસ્ટ દ્વારા કપડા વિતરણ By admin - May 22, 2018 1344 વિશ્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ સરદારનગર દ્વારા વિવિધ સેવાકિય પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેના ભાગરૂપે આજે સર ટી. હોસ્પિટલ ખાતે જરૂરીયાતવાળા લોકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો મોટીસંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.