શિશુવિહારના બાળકોની શિબિર યોજાઈ

757

બાલભવન દિલ્હી દ્વારા દક્ષિણ ગુજરાતમાં સિલવાસા મથકે યોજાએલ ત્રિ-દિવસીય તાલીમ શિબીરમાં સંસ્થાના ૮ વિદ્યાર્થીઓ પસંદ થએલ. હીનાબહેન ભટ્ટ તથા કૃપાબહેન ઓઝાના માર્ગદર્શન હેઠળ ક્રિડાંગણ તાલીમાર્થ્‌ઓએ હસ્ત કૌશલ્ય, માટી અને ચિત્ર પ્રકારના વિષયોમાં નિષ્ણાંતો પાસેથી તાલીમ મેળવી હતી. તા. ૪ થી ૧૦ મે દરમિયાન વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદર રજૂઆત કરી ભાવનગરના લોકનૃત્યોને પ્રચલિત કર્યા હતાં.