GujaratBhavnagar પોસ્ટ વિભાગના કર્મીઓની હડતાલનો પ્રારંભ By admin - May 23, 2018 962 અખીલ ભારતીય ડાક યુનિયનની કેન્દ્ર સરકાર પાસે લાંબા સમયથી પડતર પડી રહેલ માંગને લઈને પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓએ એક સાથે દેશભરમાં અચોક્કસ મુદ્દતની હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ હડતાલમાં ભાવનગર શહેર-જિલ્લામાંથી મોટીસંખ્યામાં કર્મચારીઓ જોડાયા છે.