GujaratBhavnagar દુકાનમાં ટ્રક ઘુસી ગયો By admin - June 3, 2022 31 શહેરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ભરત ટ્રેડર્સ નામની દુકાન પાસે ટ્રક પાર્ક કરીને ચા પીવા ગયો તે દરમિયાન ટ્રક અચાનક પાછળની તરફ દડતા દુકાન સાથે અથડાયો હતો જેના કારણે દુકાનમાં મોટું નુકસાન થયું હતું.