GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

16

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. ગુજરાતના ઈતિહાસમાં અશોક તરીકે કોણ ઓળખાય છે ?
– કુમારપાળ
ર. ૧ જુન ર૦૧પથી સર્વિસ ટેક્ષનો નવો દર કેટલો થયો ?
– ૧૪ ટકા
૩. ભારતનો સર્વોચ્ચ નાગિરક સન્માન એવોર્ડ કયો છે ?
– ભારતરત્ન
૪. ગુજરાતમાં કડાણા ડેમ કઈ નદી પર છે?
– મહી
પ. ગુજરાતનું રાજયપક્ષી કયું છે ?
– સુરખાબ
૬. સારે જહાં સે ઈચ્છા… કોની રચના છે?
– મોહમંદ ઈકબાલ
૭. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કયા શરૂ કરવામાં આવ્યું ?
– વડોદરા
૮. ડો. કલામસાહેબ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ હતા ?
– ૧૧મા
૯. સ્વૈચ્છિક રકતદાન દિવસ કયા દિવસે ઉજવાય છે ?
૧ ઓકટોબર
૧૦.‘કાયદે આઝમ’ તરીકે કોન ઓળખાય છે ?
મહંમદઅલી ઝીણા
૧૧. ભારતીય રાજકારણના ભિષ્મપિતામહ કોણ છે
– દાદાભાઈ નવરોજી
૧ર. ર૦૧પપ્માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ વિજેતા ખેલાડી
– સાનિયા મિર્જા
૧૩. ગોપનાથ કયા જિલ્લામાં આવેલુ સૌદર્યધામ છે ?
– ભાવનગર
૧૪.અડાલજની સુપ્રિસદ્ધ વાવ કોણે બંધાવી છે ?
– રૂડાદેવી
૧પ. હેમુ ગઢવી નાટયગૃહ કયાં આવેલું છે ?
– રાજકોટ
૧૬. ગુજરાતમાં પાસરી લોકોની વસ્તી કયા જિલ્લામાં વધુ છે
– નવસારી
૧૭. કયા રાજયે અબ્દુલ કલામ અમૃત યોજના લોન્ચ કરી ?
– મહારાષ્ટ્ર
૧૮. ગાંધીજીની હત્યા કોણે કરી ?
– નથુરામ ગોડસે
૧૯. પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલ છે ?
– જામનગર
ર૦. મોરારજી દેસાઈની સમાધિ કયા નામે ઓળખાય છે ?
– અભયધાટ
ર૧. કયો ખંડ વિશ્વની પ્રયોગશાળા તરીકે ઓળખાય છે ?
એન્ટકર્ટિકા
રર. પેનિસિલિનના શોધક કોણ હતા ?
– એલેકઝાંડર ફલેમિંગ
ર૩. ધુડખર ગુજરાતમાં કયા જોવા મળે છે ?
– કચ્છમાં
ર૪. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીને કોણ જોડે છે ?
– પાલ્ક સમુદ્રધુની
રપ. ફિલ્મ જગતમાં અપાતો સર્વોચ્ચ એવોર્ડ કયો છે ?
– દાદાસાહેબ ફાલકે
ર૬. કોષોના અભ્યાસની શાખા કયા નામે ઓળખાય છે ?
– સાયટોલોજી
ર૭. ભારતમાં આર્થિક મહત્વ ધરાવતુ ફલ કયુ છે ?
– સુરજમુખી
ર૮. રાજયપાલની સોગંદવિધિ કોણ કરાવે છે ?
– રાજયના મુખ્ય ન્યાયધીશ
ર૯. અભયઘાટ કોની સમાધિ છે ?
– મોરારજી દેસાઈ
૩૦. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃતિના પ્રેણા કોણ હતા ?
– મોતીભાઈ અમીન

Previous articleયોગ દિવસ શા માટે મનાવવામા આવે છે અને વિશ્વ યોગ દિવસ ૨૦૨૨ની થીમ શું છે?
Next articleનવા કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે : પીએમ