કૌશલ્ય શિક્ષણ અંતર્ગત બાળકોને સેન્ડવીચ બનાવતા શિખવાડાયું

17

બાળ વયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે શનિવારના રોજ સંસ્થાના કાર્યકર પ્રીતિબેન ભટ્ટ દ્વારા વેજીટેબલ સેન્ડવીચ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી મીનાબેન પ્રમોદચંદ્ર હેમાણીના સૌજન્યથી ચાલતી ૧૩૯મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી ૪૫ વિધાર્થીઓ તાલીમ બદ્ધ થયા છે જે નોધનિય બને છે.

Previous articleબોલર મોહમ્મદ શમીને T-20 વર્લ્ડકપ ટીમમાં નહીં મળે સ્થાન
Next articleબહેનોને સાડી,બાળકોને ભેટ આપી જન્મદિનની ઉજવણી