GPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે

31

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૧. આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ?
– વડાપ્રધાન
૩ર. સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
– ફુટબોલ
૩૩. કયા ખેલાડીને ભારતનો બ્રેડમેન કહેવાય છે ?
– સચિત તેંડુલકર
૩૪. આર.એ.સી.નો મતલબ જણાવો
– રિઝર્વેશન અગેઈન્સ્ટ કેન્સેલેશન
૩પ. આયુર્વેદના પિતા કોને કહેવામાં આવે છે?
– ચરક
૩૬. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે ?
– ૦૩
૩૭. એમ.ઓ.યુ. એટલે શું ?
– મેમોરેન્ડસ ઓફ અન્ડર સ્ટેન્ડિંંગ
૩૮. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કોનો ઉલ્લેખ નથી ?
– અહિંસા
૩૯. રાજયસભાને લોકસભા કરતા કયા કેસમાં વધુ સત્તા છે ?
– નવી અખિલ ભારતીય સેવાઓ
૪૦. કોઈ સંસદસભ્ય ગૃહને જાણ કર્યા વગર કેટલા દિવસથી વધુ ગેરહાજર રહે તો સભ્ય પદ સમાપ્ત થાય છે?
– ૬૦ દિવસ
૪૧ ગ્રામપંચાયતની ચૂંટણી યોજવાનો નિર્ણય કોણ કરે છે ?
– રાજય સરકાર
૪ર. પિનકોડના છેલ્લા ત્રણ આંકડા શું સુચવે છે ?
– ડિલિવી પોસ્ટ ઓફિસ
૪૩. નદીઓના નવા કાંપની બનલી જમીનને શુ કહે છે ?
– બદર
૪૪. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોણે કરી ?
– શ્રી કે.વી.હેડગેવર
૪પ. સંગીત રત્નાકર ગ્રંથના કર્તા કોણ હતા ?
– પંડિત સારંગદેવ
૪૬ કઈ રીટનો શાબ્દિક અર્થ ‘શરિરને હાજર કરો’ થાય
– હેબીયસ કોર્પસ
૪૭. ગુજરાત વિધાનસભાના સભ્યની સંખ્યા કેટલી છે?
– ૧૮ર
૪૮ કોમ્પ્પ્યુટરની ભૌતિક બનાવટને શું કહેવાય છે ?
– હાર્ડવરે
૪૯. હવાઈદળના વડાને શું કહેવાય છે ?
– એરમાર્શલ
પ૦. પકંજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલા છે ?
– સ્નુકર
પ૧. કોઈ સંખ્યાના ૪૦ ટકા ના ૧૮ ટકા ૮ હોય તો તે સંખ્યા કઈ છે ?
– ૧રપ
પર. રૂા. પ૦૦૦નું કેટલા ટકા લેખે ૧૦ વર્ષમાં વ્યાજ પ૦૦૦ રૂા. થાય?
– ૧૦ ટકા
પ૩. ૧૬, ૬૪, રપ, ૧રપ, ૩૬, ર૧૬, ૪૯ ? શ્રેણી પુરી કરો
– ૩૪૩
પ૪. એક ખેડુત પાસે કેટલાક પોવા અને બકરા છે તેમના માથા ગણતા ૧૦૦ થાય છે અને પગ ર૯૦ થાય છે તો બકરા કેટલા ?
– ૪પ બકરા
પપ. એક પુસ્તક રૂા. ૩૦/- વેચવાથી ર૦ ટકા નફ થયો જો તે પુસ્તક રૂા. ૩પ ટકામાં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય ?
– ૪૦ ટકા
પ૬. ૭ર૦,……., ૧ર૦, ૩૦, ૬, ૧ ખુટતી રકમ શોધો
– ૩૬૦
પ૭. બે સંખ્યાનો સરવાળો ૧ર છે અને ગુણાકાર ૧૧ છે તો તે સંખ્યા કઈ ?
– ૧૧
પ૮. જો ઈ = ૫ HEN = ૨૭ તો EN= ?
– ૩પ

Previous articleરાજુ રદી કાગડોળે, ગીધડોળે, ગરૂડડોળે, સમડીડોળે, ઘુવડડોળે ઇડીની તપાસની બીજી નોટિસની પ્રતીક્ષા કરે છે!!! (બખડ જંતર)
Next articleગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી ૩ સિસ્ટમ ક્રિએટ