યુવાન મહિલા ડોક્ટરે કર્યો આપઘાત

5

શહેરના કાળીયાબીડના અક્ષરધામ સોસાયટીમાં રહેતા ડીમ્પલબેન ગોવિંદભાઈ પટેલ ઉ.વ.૨૬ નામની યુવાન ડોક્ટર મહિલાએ કોઇ અગમ્ય કારણોસર દવાના ટીકડા ખાઇને આપઘાત કર્યો હતો જાણવા મળ્યા મુજબ ચિત્રા વિસ્તારમાં તેમનુ ખાનગી કલિનિક પણ છે. મહિલા ડોક્ટરના આપઘાતથી ચકચાર મચી જવા પામી છે.