GPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે

30

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો
૧. ફોર્બ્સની પૈસાદાર લોકોની ભારતીય યાદીમાં (ર૦૧૪) સૌથી ટોચ ઉપર કોણ છે ?
– મુકેશ અંબાણી
૨. મંગળયાને મંગળ ગ્રહ સુધી પહોંચવા માટે કેટલું અંતર કાપ્યું ?
– ૬૮૦
૩. એશિયાઈ રમત (ર૦૧૪) માં ભારતની સૌથી મોંઘી ખેલાડી તરીકે કોને સન્માનવામાં આવી ?
– મેરી કોમ
૪. હાલમાં કયા શકિતશાળી વાવાઝોડાએ જાપાનમાં તબાહી મચાવી ?
– વોંગકોંગ
૫. ધરતીના પેટાળમાં કેટલા ટકા પાણી છે ?
– ૭૧%
૬. મકર સંક્રાંતિના દિવસે સૂર્યની કિરણો લંબાઈથી કયા પડે છે ?
– મકર રેખા પર
૭. નીચેનામાંથી કયું ખનીજ પૃથ્વીના પેટાળમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે ?
– સિલિકોન
૮. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી મામલો કોની પાસે મોકલવામાં આવે છે ?
– સર્વોચ્ચ અદાલત
૯. પ્રથમ લોકસભા અધ્યક્ષ કોણ હતા ?
– ગણેશ માવલંકર
૧૦. એશિયાઈ તિરંદાજી (ર૦૧પ) સ્પર્ધાનો પ્રથમ તબક્કાનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું ?
– દિલ્હી
૧૧. કઈ નદીને ‘તેલ નદી’ કહેવામાં આવે છે ?
– નાઈજર નદી
૧૨. કઈ નદીને “યુરોપીય વેપારની જીવનરેખા” કહેવામાં આવે છે ?
– રાઈન નદી
૧૩. બાંગ્લાદેશમાં કઈ નદીને પદ્‌મા તરીકે ઓળખવામાં આવે છે ?
– ગંગા
૧૪. રશિયાની સૌથી મહત્ત્વની નદી કઈ છે ?
– વોલ્ગા
૧૫. જળરાશિના જથ્થાની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી નદી કઈ છે ?
– એમેજોન
૧૬. કઈ સંસ્કૃતિને “નાઈલ નદીનું વરદાન” કહેવામાં આવે છે ?
– મિસર સંસ્કૃતિ
૧૭. વિશ્વની સૌથી વિનાશક નદી કંઈ છે ?
– હવાંગહો નદી
૧૮. કઈ નદી મકર રેખાને બે વાર પસાર કરે છે ?
– લિમ્પોપો નદી
૧૯. મરે – ડાર્લિગ નદી કયાં વહે છે ?
– ઓસ્ટ્રેલિયા
૨૦. કઈ નદીને ‘ચીનનો શોક’ કહેવામાં આવે છે ?
– હવાંગહો નદી
૨૧. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ?
– નાઈલ નદી
૨૨. ગુજરાતની સૌથી લાંબી નદી કંઈ છે ?
– સાબરમતી નદી
૨૩. વિશ્વ જળ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
– રર માર્ચ
૨૪. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ?
– વડ
૨૫. જાપાનનું ચલણ કયું છે ?
– યેન
૨૬. અર્જુન એવોર્ડની શરૂઆત કયારથી થઈ ?
– ૧૯૬૧થી
૨૭. “પંજાબના ટાગોર” કોને કહેવામાં આવે છે ?
– પૂરણસિંહને
૨૮. કેન્દ્ર રાજયના સંબંધનો ઉલ્લેખ કંઈ અનુસૂચિમાં છે ?
– ૭ મી
૨૯. ભારતમાં લાંબી સુરંગ કઈ છે ?
– જવાહર સુરંગ
૩૦. ધ્યાનચંદ્ર સ્ટેડિયમ કયાં આવેલું છે ?
– લખનૌ
૩૧. શેરશાહનો મકબરો કયા ંઆવેલો છે ?
– સાસારામ

Previous articleકૃષ્ણપ્રિયા કાગળ લખી લખી થાકી કૃષ્ણપ્રસાદના મનમાં નથી!!! (બખડ જંતર)
Next articleદર વર્ષે ડિજિટલ ઈન્ડિયામાં નવા આયામો પ્રાપ્ત કર્યા : મોદી