RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. ભારતમાં કયા રાજયોમાં ઉર્દુ ભાષાને દ્વિતીય ભાષાનો દરજજો આપવામાં આવ્યો છે ?
– બિહાર અને ઉત્તર પ્રદેશ
ર. ભારતમાં સૌપ્રથમ મેટ્રો ટ્રેન કયારે અને કયાં શરૂ થઈ ?
– ર૧ ઓકટો, ૧૯૮૪ કોલકતામાં
૩. ભારતના સંસદમાં એક પણ દિવસ હાજર ન રહેવાવાળા મુખ્યમંત્રી કોણ હતા ?
– સ્વ. ચૌધરી ચરણસિંહ
૪. ભારતમાં કટોકટીની જાહેરાત કયારે કરવામાં આવી ?
– ર૬ જુન, ૧૯૭પ
પ. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયારે થઈ ?
– ઈ.સ. ૧૯૩પમાં
૬. ભારતીય પ્રજાસત્તાક રાજયના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
– ડો. ઝાકિરહુસૈન
૭. ભારતના પ્રથમ બ્રિટિશ ગવર્નર જનરલ કોણ હતા ?
– વોરન હેસ્ટિંગ્ઝ
૮. હાથ પર છોડ ઉગાડનાર ભારતીયનું નામ શું છે ?
– રામદાસ વોધાની
૯. દિલ્હીનો લાલ કિલ્લો કોના દ્વારા બનાવવામાં આવ્યો ?
– શાહજહાએ
૧૦. ભારતના કયા ન્યાયધીશ કે જેણે ૧૯ વર્ષ સુધી માથું નીચે અને પગ ઉપર કરીને કોર્ટમાં કેસ સુનાવણી કરવાની અદ્ભૂત બિમારી હતી ?
– ઈમ્ફાલના ન્યાયધીશ ગૌસેન (૧૮પર-૧૮૭૧)
૧૧. ભારતના પ્રથમ ભુ- ઉપગ્રહનું નામ જણાવો.
– એથલ
૧ર. ભારતમાં સોનું કયાંથી મળે છે ?
– કર્ણાટકની કોલાર ખાણમાંથી
૧૩. ડો. આંબેડકરનું જન્મસ્થાન કયાં છે ?
– મહુ (મધ્યપ્રદેશ)
૧૪. ભારતની પવિત્ર નદી કંઈ છે ?
– ગંગા
૧પ. રાજીવ ગાંધીના દાદાજીનું નામ જણાવો.
– જહાંગીરખાં (ગુજરાત)
૧૬. ગાંધીજીને સૌપ્રથમ મહાત્મા કોણે કહ્યું ?
– રવિન્દ્રનાથ ટાગોર
૧૭. ભારતની કંઈ નદી છે જયાંથી હીરા મળે છે ?
– કૃષ્ણા, દક્ષિણ ભારત
૧૮. મુનશી પ્રેમચંદનું અંતિમ ઉપન્યાસ કયું છે ?
– ગોદાન
૧૯. ભારતના કયા રાજયને બે રાજધાની છે ?
– જમ્મુ-કાશ્મીર
ર૦. ભારતના કયા બે રાજયને એક રાજધાની છે ?
– પંજાબ અને હરિયાણા
ર૧. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?
– સાતમું
રર. ભારતમાં કેટલા રેડિયો સ્ટેશન છે ?
– ૯૧ રેડિયો સ્ટેશન
ર૩. ‘ભારત છોડો’ આંદોલનની શરૂઆત કયાંથી થઈ ?
– મુંબઈથી
ર૪. મોહંમદ ધોરીએ પૃથ્વીરાજ ચોહાણને કયા યુદ્ધમાં હાર આપી ?
– તરાઈના યુદ્ધમાં
રપ. મહાભારતનું પ્રાચીન નામ શું હતું ?
– જયસંહિતા