મથાવડાના દુષ્કર્મીઓને ઝડપી લેવાની માંગણી

932

તળાજા તાલુકાના મથાવડા ગામની દિકરી ઉપર આજથી રપ દિવસ પહેલા શિક્ષકે દુષ્કર્મ કરેલ હોય તેમને મદદગારી કરનાર બીજા શિક્ષક આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં મુક્યા હતા. હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધેલ છે. તેમની ધરપકડ થયેલ નથી તે માટે મથાવડા સરપંચ તળાજા પ્રાંત અધિકારીને આવેદન પાઠવેલ છે. તેમની ધરપકડ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે તેવી ચિમકી આપવામાં આવેલ.

Previous articleસિહોર ન.પા. દ્વારા ગ્રાન્ટનો થતો દુર ઉપયોગ અટકાવવા રજૂઆત
Next articleનંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીઓનો મહાબળેશ્વર, ઈમેજીકા પ્રવાસ યોજાયો