પ્રજાપતિ ટેલેન્ટ-શોમાં પ્રથમ

877

સમગ્ર રાજ્યકક્ષાએ યોજાતી પ્રજાપતિ ટેલેન્ટ શોની ફાઈનલ વકતૃત્વ સ્પર્ધામાં સુરતનાં જય એસ. પ્રજાપતિએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં કુલ ૯ ફાઈનલીસ્ટમાંથી જય પ્રજાપતિ વિજેતા થયા હતા ૨૦૨૨માં આપણો સમાજ કેવો હોવો જોઈએ તે વિષય પર યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં વકતવ્ય આપી જય પ્રજાપતિએ લોકોને ખુશ કરી દીધા હતા.

Previous articleરાજુલા સુર્યસેના દ્વારા સમાજના સંગઠન માટે સંમેલન લોકડાયરો સહિત યોજાશે
Next articleરાણપુર પો.સ્ટે.નો ચોરીનો ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો