યોગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ હેત્સવી સોમાણીની વધુ એક સિધ્ધી

862

ચંદીગઢ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની યોજાયેલી ભાગ સ્પર્ધામાં ભાવનગરની હેતસ્વી સોમાણીએ યોગા મેઈન ઈવેન્ટ એથલેટિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત ચેમ્પિયન ઓફ ચેમ્પિયનમાં મિસ યોગીની ઓફ વર્લ્ડમાં ત્રીજા રનર્સ-પનો ખિતાબ હાંસીલ કરી ભાવનગરનું નામ રોશન કર્યું હતું. ખુબ નાની ઉંમરમાં હેતસ્વી સોમાણીએ યોગ ક્ષેત્રે મોટી સંખ્યામાં ગોલ્ડ ભારત વધતી હાંસલ કર્યા છે.

Previous articleરાણપુર પો.સ્ટે.નો ચોરીનો ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
Next articleશિશુવિહારનાં સ્થાપક સભ્ય હીરાબેન ભટ્ટના શતાબ્દી વર્ષની ઉજવણી કરાશે