ઘોઘા ખાતે ઈફતાર પાર્ટી યોજાઈ

1239

પાક પવિત્ર રમઝાન માસ નિમિત્તે પ્રતિવર્ષ માફક આ વર્ષે પણ ઘોઘા ગામે આવેલ મુનારવાડા વિસ્તારમાં મુનારવાડા હોલ ખાતે મુનારવાડા યંગ કમિટી દ્વારા ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈફતારીમાં કોમી એકતાના દર્શન થયા હતા. નાત-જાતનો ભેદભાવ એકબાજુ રાખી સાથે મળી ઈફતાર પાર્ટીમાં જોડાયા હતા. જેમાં મોટીસંખ્યામાં લોકો જોડાયા હતા.

Previous articleવિજયરાજનગર નજીક વૃધ્ધાને અટકાવી વિશ્વાસમાં લઈ બે ગઠીયા ઘરેણા લઈ ગયા
Next articleગાંધીનગર ખાતે એકતા મંચ દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસ યોજાયા