દરજી સમાજ દ્વારા ચોપડા વિતરણ, રક્તદાન કેમ્પ

1290

દરજી યુવા ગ્રૃપ કાળીયાબીડ દ્વારા ભાવનગરનાં તમામ દરજી સમાજનાં વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કાળીયાબીડ ખાતે કરવામાં આવ્યુ હતું. જેમા વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવા સાથે જ્ઞાતિનાં યુવાનો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું.

Previous articleભરતનગર પ્રભાત શાખાનો વાર્ષિકો ઉત્સવ
Next articleએલસીબીએ મોબાઈલ ચોર ઝડપ્યો : ૪ ચોરીનો ભેદ ઉકેલાયો