GujaratBhavnagar કળસાર ગામે બ્લડ ડોનેશન કેમ્પ By admin - June 21, 2018 1218 મહુવાના કળસાર કે.વ. શાળામાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પ યોજાયો. ભાવનગર બ્લડ બેંકના સહયોગ અને ભરતબાપુ કળસારવાળાના આયોજન અને કે.વ. શાળાના સ્ટાફ દ્વારા સુંદર સહયોગ આપ્યો હતો તેમ શિક્ષક શિવાભાઈ ચૌહાણે જણાવ્યું હતું. તસવીર : મથુર ચૌહાણ