પિલગાર્ડનમાંથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી

1145

ભાવનગર શહેરના પિલગાર્ડનમાં સાંજના સુમારે વોકીંગ માટે આવેલ રાહદારીઓ તથા કેટલાક અન્ય વ્યક્તિઓએ એક વૃક્ષ નીચે લાંબા સમયથી કોઈ અજાણી વ્યક્તિ સચેત અવસ્થામાં પડી હોવાનું ધ્યાને આવતા લોકોએ આ અંગે તપાસ કરતા આ વ્યક્તિ આશરે ૬પ વર્ષની વય ધરાવતા અજાણ્યા ભિક્ષુકની હોવાનું જણાતા કોઈ રાહદારીએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરતા સમીસાંજે આ વૃધ્ધ કોઈ કારણોસર મોતને ભટ્યાનું પ્રાથમિક તારણમાં ખુલવા પામ્યું હતું. આ લાશને પોલીસે પીએમ અર્થે ખસેડી તેના વાલી વારસો અંગે તપાસ હાથ ધરી હતી.

Previous articleબરવાળા તાલુકા પં. કોગ્રેસ પાસેથી ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી
Next articleપરવડી ગામેથી પશુ ભરેલા આઈશરને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપ્યો