પાલીતાણામાં યોગ દિવસની ઉજવણી

1080

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યોગ, પ્રાણાયામ કરાઈ હતી. સવારે ૬-૩૦ કલાકે પાલીતાણા હાઈસ્કુલના મેદાનમાં ડે.કલેક્ટર પટેલ, મામલતદાર વસાવા, પી.આઈ. વી.એસ. માંજરીયા તેમજ રાજકિય વ્યક્તિઓ, સરકારી અધિકારીઓ, શાળાના બાળકો તેમજ નગરજનો ઉપસ્થિત રહી ઉત્સાહભેર યોગ, પ્રાણાયામ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.

Previous articleઅકવાડા કે.વ. શાળા ખાતે વિશ્વ યોગ દિવસ ઉજવાયો
Next articleઘોઘા ખાતે વિશ્વ યોગા દિવસની ઉજવણી