GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

4203

૧. ગુજરાત સમાચારમાં પ્રગટ થતી કોલમ સ્પેકટ્રોમીટરના લેખક કોણ છે?
(અ) ગુણવંત શાહ
(બ) શરદ ઠાકર
(ક) ક્રાંતિ ભટ્ટ
(ડ) જય વસાવડા
૨. ગુજરાતી સાહિત્યનું સૌપ્રથમ ગદ્ય જણાવો.
(અ) હંસરાજ
(બ) વીરરસ
(ક) આરાધના
(ડ) એકેય નહિ
૩. સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથને પાટણમાં હાથીની અંબાડીએ શોભાયાત્રા કાઢેલી તે હાથીનું નામ જણાવો.
(અ) શ્રીકર
(બ) વાસ્તુ
(ક) આરાધના
(ડ) એકેય નહિ
૪. નીચેનામાંથી ક્યા સાહિત્યકારણે જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો નથી?
(અ) રમણ નીલકંઠ
(બ) રાજેન્દ્ર શાહ
(ક) રઘુવીર ચૌધરી
(ડ) એકેય નહિ
૫. નરસિંહ મહેતા ક્યા રાજાના સમયમાં થઇ ગયા?
(અ) રા’ માંડલિક
(બ) રા’ નવઘણ
(ક) રા’ ખેંગાર
(ડ) એકેય નહિ
૬. કોઈ સપ્તાહના પ્રથમ ચાર દિવસનું સરેરાશ તાપમાન ૪૧ સે. છે અને અંતિમ ચાર દિવસનું સરેરાશ તાપમાન ૩૭ સે. છે. આખા સપ્તાહનું સરેરાશ તાપમાન ૩૯ સે. છે તો ચોથા દિવસનું તાપમાન કેટલું?
(અ) ૩૬ સે. (બ) ૩૭ સે.
(ક) ૩૮ સે. (ડ) ૩૯ સે.
૭.(૫૬)૨ – (૫૫)૨ = ?
(અ) ૧૧૧ (બ) ૧૧૨
(ક) ૧૦૧ (ડ) એકેય નહિ
૮. ૫૬ એ ૮૦ કરતા કેટલા ટકા રકમ નાની છે?
(અ) ૨૦% (બ) ૨૫%
(ક) ૩૦% (ડ) એકેય નહિ
૯. ૧, ૫, ૧૩, ૨૫, ૪૧, ?
(અ) ૫૧ (બ) ૫૭
(ક) ૬૧ (ડ) એકેય નહિ
૧૦. ૧ માઈલ એટલે કેટલા કિમી થાય?
(અ) ૧.૮૫૨ (બ) ૧.૬૦૯
(ક) ૨.૫૪ (ડ) એકેય નહિ
૧૧. ્‌રૈજ ૈજ ંરી ર્હ્વઅ ર્ખ્તં ંરી િૈડી.
(અ) ુર્ર (બ) ુર્રદ્બ (ક) ુર્રજી (ડ) એકેય નહિ
૧૨. ઝ્રટ્ઠહ ર્ ક ર્એ ુિૈીં ેંઙ્ઘિે?
(અ) ટ્ઠહઅ (બ) દ્બટ્ઠહઅ (ક) ર્જદ્બી (ડ) એકેય નહિ
૧૩. ્‌રી દ્બટ્ઠંષ્ઠર રટ્ઠઙ્ઘ રટ્ઠઙ્ઘિઙ્મઅ જંટ્ઠિીંઙ્ઘ ૈં હ્વીખ્તટ્ઠહ ર્ં ટ્ઠિૈહ.
(અ) ટ્ઠજ (બ) ુરીહ (ક) જૈહષ્ઠી (ડ) એકેય નહિ
૧૪. ન્ીં’જ ઙ્મટ્ઠહ ર્કિ ટ્ઠ ૈષ્ઠહૈષ્ઠ, ?
(અ) ૈજહ’ં ૈં (બ) ઙ્ઘૈઙ્ઘ ંરીઅ (ક) જરટ્ઠઙ્મઙ્મ ુી (ડ) એકેય નહિ
૧૫. ૈં રટ્ઠદૃી દ્ઘેજંર્ હી ટ્ઠઙ્મી. ર્ ક ર્એ ર્ું ષ્ઠટ્ઠહ ીટ્ઠં ૈં.
(અ) ીૈંરીિ (બ) હીૈંરીિ (ક) ર્હ્વંર (ડ) એકેય નહિ
૧૬. ઉદ્દામવાદી વિચારોથી વિશ્વને આંચકો આપનાર મનોવિજ્ઞાની કોણ?
(અ) ફ્રોઈડ
(બ) પાવલોવ
(ક) વોટસન
(ડ) એકેય નહિ
૧૭. ભારતમાં પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યા સ્થપાઈ હતી?
(અ) કોલકાતા
(બ) ચેન્નાઈ
(ક) મુંબઈ
(ડ) એકેય નહિ
૧૮. ગુજરાત સરકાર દ્વારા સલાહ મનોવિજ્ઞાન માટે કઈ હેલ્પલાઈન શરુ કરવામાં આવી?
(અ) મંગલમ
(બ) અભયમ
(ક) જીવનદિપ
(ડ) એકેય નહિ
૧૯. બાળક જન્મ પામવાના કેટલા દિવસે પરિપક્વ બની શકે?
(અ) ૨૫૦
(બ) ૨૬૦
(ક) ૨૭૦
(ડ) ૨૮૦
૨૦. ગર્ભાધાન સમયે બાળકને માતાપિતા તરફથી કેટલા રંગસૂત્રો મળે છે?
(અ) ૨૩
(બ) ૪૬
(ક) ૪૮
(ડ) એકેય નહિ
૨૧. પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે?
(અ) ૧૩૦૦
(બ) ૧૫૦૦
(ક) ૧૦૦૦
(ડ) ૧૩૫૦
૨૨. ગુજરાતમાં માનસિક રોગોની સૌપ્રથમ હોસ્પિટલ ક્યા શરુ થઇ હતી?
(અ) અમદાવાદ
(બ) સુરત
(ક) વડોદરા
(ડ) એકેય નહિ
૨૩. ૧૨ વર્ષથી ૧૮ વર્ષ સુધીનો સમયગાળો કયો કહેવાય?
(અ) બાલ્યાવસ્થા
(બ) તરુણાવસ્થા
(ક) પુખ્તાવસ્થા
(ડ) એકેય નહિ
૨૪. પાવલોવ પોતાના પ્રયોગ ક્યા પ્રાણી પર કર્યા?
(અ) ઉંદર (બ) બિલાડી
(ક) કૂતરું (ડ) એકેય નહિ
૨૫. માણસની ખૂબ મૂલ્યવાન મૂડી કઈ છે?
(અ) ચામડી (બ) કાન
(ક) હાથ (ડ) બુદ્ધિ
૨૬. કઈ ભારતીય મહિલાએ વિશ્વ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ખિતાબ જીતેલો છે?
(અ) ભૂમિકા શર્મા
(બ) અર્ચના પટેલ
(ક) રજની પટેલ
(ડ) એકેય નહિ
૨૭. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે?
(અ) યોગ ફોર હેલ્થ
(બ) હેલ્થ ફોર યોગા
(ક) યોગ ફોર ઇન્ડિયા
(ડ) એકેય નહિ
૨૮. નીચેનામાંથી કયું રાજ્ય ચીન સાથે સરહદ ધરાવતું નથી.
(અ) ઉત્તરાખંડ (બ) હિમાચલ પ્રદેશ(ક) અરુણાચલ પ્રદેશ
(ડ) પશ્ચિમ બંગાળ
૨૯. ભારત ચીન સરહદે આવેલો કયો વિસ્તાર ચિકન નેકસ તરીકે ઓળખાય છે?
(અ) ડોક્લામ (બ) ચુંબીઘાટી (ક) સિક્કિમ (ડ) એકેય નહિ
૩૦. ભારતના નવા ચૂંટણી કમિશનર અચલકુમાર જોઈતી કઈ કેડરના આઈએએસ ઓફિસર છે?

જવાબઃ ૧. ડ ૨. ક. ૩. અ ૪. અ ૫. અ ૬. ડ. ૭. અ ૮. ક ૯. ક ૧૦. બ ૧૧. અ ૧૨. અ ૧૩. બ ૧૪. ક ૧૫. અ ૧૬. અ ૧૭. અ ૧૮. બ ૧૯. ડ ૨૦. બ ૨૧. ડ ૨૨. ક ૨૩. બ ૨૪. ક ૨૫. ડ ૨૬. અ ૨૭. અ ૨૮. ડ ૨૯. બ ૩૦. ક

Previous articleભુરખીયા હનુમાનજી મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયો
Next articleબરવાળા ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો