બોટાદમાં સાંસદ શિયાળની ઉપસ્થિતીમાં કેબીનેટ મંત્રી કુવરજી બાવળીયાનું સન્માન

1795

આજ રોજ તા.૧૪/૦૭/૨૦૧૮ ના ૧૫-ભાવનગર સંસદીય ક્ષેત્રના બોટાદના  ઉમા જીનીંગ એન્ડ પ્રેસીંગ ખાતે રાજ્ય સરકાર ના નવનિયુક્ત પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ્ય ગૃહ નિર્માણ ના  કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને નવનિયુક્ત ડેપ્યુટી મેયર-વડોદરા મહાનગરપાલિકા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપાના મંત્રી ડો. જીવરાજભાઈ કે.ચૌહાણના સન્માન સમારોહમાં સાંસદ  ડો. ભારતીબેન શિયાળ, ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ બોટાદ જીલ્લા ભાજપા અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી, તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર ડો.ધીરુભાઈ શિયાળ, છનાભાઈ કેરાળીયા, ટી.ડી.માંણીયા, પોપટભાઈ અવૈયા, ભીખુભાઈ વાઘેલા, જીગરભાઈ જાપડિયા સહીત બોટાદ જીલ્લાના આગેવાનો તેમજ અધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.

Previous articleબોરડા પ્રા.આ.કેન્દ્રમાં રૂબેલા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો
Next articleવઢેરા પ્રા.શાળામા ઓરી, રૂબેલા રસીનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો