GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

4621

(૩૬) કચ્છનો સૌથી ઉંચો ડુંગર ક્યો છે ?
– કાળો ડુંગર
(૩૭) શાર્ક ઓઇલ પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
– જાફરાબાદ
(૩૮) ક્યા બંદરને સમુદ્ર ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
– સલાયા બંદર (દેવભૂમિ દ્વારકા)
(૩૯) ગુજરાતમાં સૌપ્રથમ ક્યા સહેરને પાઈપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવ્યો હતો ?
– વડોદરા
(૪૦) અદાણી એરપોર્ટ ક્યા આવેલું છે ?
– મુંદ્રા (કચ્છ)
(૪૧) ગુજરાતમાંથી નીકળતી ગુજરાતમાં વહેતી ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
– ભાદર
(૪૨) ગુજરાતનો પ્રથમ નંબરનો રોકડિયો પાક ક્યો છે ?
– મગફળી
(૪૩) ડાંગમાં હોળીને શું કહે છે ?
– શિગમા
(૪૪) ગુજરાતનાં ક્યા જિલ્લામાંથી ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?
– જામનગર
(૪૬) ભારતનું સૌથી પ્રાચીન બંદર કયું છે ?
– લોથલ
(૪૭) ભારતનું ક્યુ બંદર કેમિકલ બંદર તરીકે ઓળખાય છે ?
– દહેજ
(૪૮) બાયો ડીઝલ બનાવવા કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે ?
– રતન જ્યોત
(૪૯) પત્તઈ રાવળનો મહેલ ક્યા આવેલો છે ?
– ચાંપાનેર
(૫૦) ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યા આવેલું છે ?
– કાંકરાપાર
(૫૧) અહિંસા એક્સપ્રેસ ટ્રેન ક્યા બે શહેરોને જોડે છે ?
– અમદાવાદ-પુણે
(૫૨) વડોદરા જીલ્લામાં મળતું ક્યુ ધામ “વા” ના દર્દ માટે ઉતમ ઔષધ તરીકે વપરાય છે ?
– રાઇમા
(૫૩) અશ્વ સંવર્ધન ફાર્મ ક્યા આવેલું છે ?
– જૂનાગઢ
(૫૪) વિશ્વમાં ગુજરાત સિવાઈ બીજી કઈ જગ્યાએ ફ્‌લોરસ્પાર મળે છે ?
– ગ્રીનલેન્ડ
(૫૫) ઊંચી કક્ષાનું ડોલોમાઈટ ક્યાંથી મળે છે ?
– છોટા ઉદેપુર
(૫૬) ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે ?
– કોલક
(૫૭) ફલકુ ડેમ ક્યા જિલ્લામાં આવેલ છે ?
– સુરેન્દ્રનગર
(૫૮) ગાંધી કુટિર સંસ્થા ક્યા આવેલ છે ?
– કરાડી (નવસારી)
(૫૯) વડોદરામાં કાર્યરત ટચૂકડી રેલગાડી ક્યા નામે ઓળખાય છે ?
– ઉધાનપરી
(૬૦) નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યા આવેલું છે?
– ગાંધીનગર
(૬૧) ઝાંઝરીનો ધોધ ક્યા જિલ્લામાં આવેલો છે?
– અરવલ્લી
(૬૨) વૌઠા ખાતે વાસ્તવમાં કઈ બે નદીનો સંગમ થાય છે ?
– સાબરમતી અને વાત્રક
(૬૩) ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનું સૌથી વધુ ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ?
– કચ્છ
(૬૪) ગુજરાતમાં રેયોન ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર ક્યા આવેલ છે ?
– સુરત
(૬૫) બહોરા સ્ટુડિયો ક્યા આવેલો છે ?
– કુડાસણ (ગાંધીનગર)
(૬૬) સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યા આવેલો છે ?
– દંતાલી
(૬૭) ભારતનો એકમાત્ર ફોસિલપાર્ક ક્યા આવેલો છે ?
– ઇન્દ્રોડા પાર્ક (ગાંધીનગર)
(૬૮) અમદાવાદમા કેટલા દરવાજા આવેલા છે?
-૧૨
(૬૯) અમદાવાદનાં મોતી મહેલને સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યા મુખ્યમંત્રીએ જાહેર કર્યુ?
– બાબુભાઇ પટેલ
(૭૦) માણાવદરથી નવીબંદર સુધીનો ભાગ ક્યા નામે ઓળખાય છે ?
– ઘેડ

Previous articleભાવનગરમાં શિક્ષણમંત્રીએ પડતર પ્રશ્ને અધિકારીઓ સાથે યોજેલી સમીક્ષા બેઠક
Next articleગ્લેમરનું કમ્ફર્ડ લેવલ હોય છેઃનવનીત કૌર ઢીલ્લો