GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

3413

(૭૧) બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલ અર્ધ રણ વિસ્તાર ક્યા નામે ઓળખાય છે ?
– ગોઢા
(૭૨) ગીરની ટેકરીમાં સૌથી ઊંચુ શિખર ક્યુ છે?
– સરકલા
(૭૩) ગુજરાતનું સૌથી ઊંચુ શિખર ક્યુ છે ?
– ગોરખનાથ (૧૧૧૭ )
(૭૪) નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી છે ?
– ૧૩૧૨ ાદ્બ (ગુજરાતમાં ૧૬૦ ાદ્બ)
(૭૫) વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનાં સૌથી મોટો તાલુકો ક્યો છે ?
– ઉના (ગીર સોમનાથ)
(૭૬) સુખી બંદર ક્યા જિલ્લામાં આવેલ છે ?
– છોટા ઉદેપુર
(૭૭) કરજણ બંધ ક્યા જિલ્લામાં આવેલ છે ?
– ભરૂચ
(૭૮) વાત્રક બંધ ક્યા જિલ્લામાં આવેલ છે ?
– અરવલ્લી
(૭૯) પાનમ બંધ ક્યા જિલ્લામાં આવેલ છે ?
– મહિસાગર
(૮૦) રામપરા અભ્યારણ મોરબી જિલ્લાના ક્યા તાલુકામાં આવેલ છે ?
– વાંકાનેર
(૮૧) પનિયા અભ્યારણ અમરેલી જિલ્લાના ક્યા તાલુકામાં આવેલ છે ?
– ધારી
(૮૨) અમદાવાદ જિલ્લાના દશક્રોઈ તાલુકાનાં ક્યા ગમે “ગોબરગેસ પ્લાન્ટ” આવેલ છે
– ઉદતલ
(૮૩) ભગવાન શ્રી મલ્લિનાથની સુંદર પ્રતિમા ક્યા સ્થળે આવેલ છે ?
– ભોયણિ (મહેસાણા)
(૮૪) “ગદાધર પૂરી” તરીકે ક્યુ સ્થળ ઓળખાય છે ?
– શામળાજી (અરવલ્લી)
(૮૫) અમદાવાદમા આવેલ નૃત્ય ભારતીના સ્થાપક કોણ છે ?
– ઇલાક્ષી ઠાકર
(૮૬) ગુજરાતમાં કેટલા જિલ્લાઓને દરિયાઈ સરહદ સ્પર્શે છે ?
– ૧૫
(૮૭) નવજીવન એક્સ્પ્રેસ ક્યા બે શહેરો વચ્ચે ચાલે છે?
– અમદાવાદ અને ચૈન્નઈ
(૮૮) શતાબ્દી એક્સ્પ્રેસ ક્યા બે શહેરો વચ્ચે ચાલે છે ?
– અમદાવાદ અને મુંબઈ
(૮૯) સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી ?
– ૧૮૮૦ ભાવનગરથી વઢવાણ
(૯૦) ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી ?
– ૧૮૫૫ ઉતરાણથી અંકલેશ્વર
(૯૧) ગુજરાતનું પ્રથમ વર્તમાન પત્ર ક્યુ છે ?
– ખેડા વર્તમાનપત્ર
(૯૨) ગુજરાતમાં રેલ્વે ટ્રેનીંગ કોલેજ ક્યા આવેલી છે ?
– વડોદરા
(૯૩) ગુજરાતમાં લાલ રંગનો આરસપહાણ ક્યાંથી મળે છે ?
– છુછાપુરા (વડોદરા)
(૯૪) બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
– આભપરા
(૯૫) ક્યુ કાપડ બનાવવા માટે કુત્રિમ રેશમનો તાણો અને સુતરાઉ કપડાનો વાણો હોય છે ?
– મશરૂ
(૯૬) ભરુચ જીલ્લામાં શિયાળામાં થતું નૃત્ય ક્યા નામે ઓળખાય છે ?
– આગવા નૃત્ય
(૯૭) ગુજરાતમાં સૌપ્રથમ દૂધ ઉત્પાદન સહકારી મંડળીની સ્થાપના ક્યા કરાઈ હતી ?
– ચોર્યાસી (સુરત)
(૯૮) ગુજરાતમાં સૌથી વધુ ગાયો ક્યા જીલ્લામાં છે ?
– રાજકોટ
(૯૯) ગુજરાતમાં લાકડા વહેરવાની સરકારી મિલ ક્યા આવેલ છે ?
– વઘઇ (ડાંગ)
(૧૦૦) સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતી નદીને મળે છે ?
– ભોગાવો લીંબડી
(૧૦૧) ભારતનું એકમાત્ર પ્રાઈવેટ બીચ ગુજરાતનાં ક્યાં બંદરે આવેલ છે ?
– માંડવી
(૧૦૨) ગુજરાત રાજ્યમાં જિલ્લાઓની નવરચના કે વિભાજનનો વિષય ક્યો વિભાગ સંભાળે છે ?
– મહેસૂલ વિભાગ

Previous articleવિપ્ર પરિવારના સામુહિક આપઘાતનું રહસ્ય ઉજાગર કરવા પોલીસ ઉંધા માથે
Next articleઘોઘા પંથકમાં ધોધમાર બે ઈંચ વરસાદ