સિંધુનગર ખાતે સત્સંગ ભવનમાં આગનું છમકલું

1066

શહેરના સરદારનગર સિંધુનગર ખાતે આવેલ સંતસંગ ભવનમાં બહાર વૃક્ષોમાં આગનો બનાવ બનતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના સરદારનગર સિંધુનગર ખાતે સંતસંગ ભવનમાં આગ લાગ્યાની જાણ થતા ફાયર સ્ટાફ દોડી જઈ તપાસ કરતાં ભવન બહાર વૃક્ષોમાં આગનું છમકલું થતાં પાણીનો છટકાવ કરી આગને ઓલવી નાખી હતી. આગનું કારણ કે નુકશાની જાણવા મળી ન હતી.

Previous articleજિ.પં. કારોબારી ચેરમેન પદનો ચાર્જ સંભાળતા ભરતભાઈ હડીયા
Next articleખાનગી ટુરિસ્ટ બસના પ્રવેશ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા માંગ