નંદકુંવરબા કોલેજનો સ્થાપનાં દિન ઉજવાયો

1171

શહેરની નંદકુંવરબા મહિલા કોલેજનાં સ્થાપના દિનની આજે ઉજવણી કરવામાં આવી હતી જે નિમિતે કોલેજને આકર્ષક રીતે શણગારવા સાથે કેક કાપીને કોલેજનાં જન્મ દિવસની ઉજવણી કરવા સાથે ડીજે વીથ ડાન્સપાર્ટીનું  પણ આયોજન કરવામાં આવેલ આજનાં દિવસે કોલેજની વિદ્યાર્થીઓ ભારતીય પરંપરાગત પોશાક સાડી પહેરીને કોલેજ આવી હતી.

Previous articleજીતુભાઈ વાઘાણી દ્વારા ખાતમુર્હુતો કરાયા
Next articleમણાર યાર્ડના ખાડામાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે બે ઝડપાયા