વરતેજ ખાતે ઉજ્જવલા ગેસકીટ વિતરણ કરાયું

1898

વરતેજ ખાતે ઉજ્જવલા ગેસ તેમજ કિટ્‌સ વિતરણ કાર્યક્રમ સંરપચ શક્તિસિંહ ગોહિલના પ્રમુખસ્થાને રાખવામાં આવેલ રાજદિપ ગેસ એજન્સી મારફત સમાજના જરૂરીયાતમંદ મહિલાઓને સરકારની યોજનાના ભાગરૂપે વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે માજી સરપંચ જયવંતસિંહ ગોહિલ કાનજીભાઈ જોગદીયા રામભાઈ મોરી ન્યાય સમિતિ ચેરમેન વરતેજના અગ્રણી ચેરમેન વરતેજના અગ્રણીની હાજરીમાં રાખવામાં આવેલ.

Previous articleલોહાણા સમાજની નાગપંચમી ઉજવાઈ
Next articleસ્કુટરની ડીકીમાંથી સાડા છ લાખની ચોરી