ઘોઘા પોલીસ મથકમાં વૃક્ષારોપણ

2094

ભાવનગર જિલ્લા વનમહોત્સવ સપ્તાહ અંતર્ગત ભાવનગરના ઘોઘા ખાતે આવેલ પોલીસ સ્ટેશનના પટાંગણમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ‘વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો’ના સુત્ર સાથે અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષ જતન, જાળવણી અને ઉછેરના શપથ લીધા હતા.

Previous articleશિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં શ્રાવણ માસ દરમિયાન પંચ મહાયાગ
Next articleગુમ થયેલ બે બાળકોને શોધી કાઢતી અમરેલી તાલુકા પોલીસ