ઘોઘામાં મહિલા સશક્તિકરણ રેલી

1074

ભાવનગર ઘોઘાની મહિલા સશિક્તિકરણ પખવાડિયું ઉજવણી ઘોઘા મુકામે ડો.એસ.એન.પટેલ તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગોધા ઈગ્લીંશ સ્કુલ ખાતે કરવામાં જેમા સરોજબેન વ્યાસ, એ.જે.પટેલ તથા પ્રા.આ.કે.મોરચંદના એન.ડી.બારૈયા તથા ઘોઘાના સ્થાનીક આરોગ્ય કર્મચારી, શાળાના આચાર્ય ઉપસ્થીત રહી રેલી સફળતા પૂર્વક કરવામાં આવેલ.

Previous articleશહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી યથાવત
Next articleબી.એ.ની વિદ્યાર્થીનીઓ ગુજરાત વિદ્યાપીઠની મુલાકાતે