પાલિતાણા શાળા હાઈસ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ પાલિતાણાના માર્ગો પર ૧૧૦૭ ફુટ લંબાઈ ધરાવતા તથા ૧૦ ફુટની પહોળાઈનો તિરંગો પાલિતાણાની અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કરતી ૧૨૦૦થી વધુ બાળાઓએ આ રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજી હતી જેને કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પ્રસ્થાન કરાવ્યુ હતું. આ યાત્રા અંકુર વિદ્યાલયથી શરૂ થઈ સમગ્ર શહેરમાં ફરિ પરત વિદ્યાલય ખાતે પહોચી હતી.
















