સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

954

સિહોર શહેરની સંસ્કૃતિક સ્કુલ ખાતે ૭રમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. શાળાની પરંપરા મુજબ વર્ષ ર૦૧૭-૧૮ દરમિયાન ધોરણ ૧૦માં શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થી આલગોતર રાહુલ લક્ષ્મણભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા પરેડ, દેશભક્તિ ગીત, નાટક, યોગા, નૃત્ય જેવી સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. ટ્રસ્ટી, સંચાલક, આચાર્ય, શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્યો અપાયા હતા તથા છેલ્લે ઈનામ વિતરણ, મોં મીઠુ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Previous articleસિહોરનું સુખનાથ મહાદેવ મંદિર
Next articleજાફરાબાદ જા.કે.ઉ મંડળ દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ