GujaratBhavnagar ઈસ્કોન ક્લબ એન્ડ રીસોર્ટ ખાતે ધ્વજવંદન By admin - August 17, 2018 1157 શહેરના ઈસ્કોન ક્લબ એન્ડ રીસોર્ટ ખાતે મેનેજર આનંદભાઈ ઠક્કર તથા ક્લબ મેમ્બર્સ, સ્ટાફ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ધ્વજવંદન બાદ સમુહમાં રાષ્ટ્રગીત સાથે સલામી અપાઈ હતી. આ કાર્યક્રમમાં ઈસ્કોનના ૩૦૦થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો.