GujaratBhavnagar મહાકાલેશ્વર મંદિરે તીરંગાનો શણગાર By admin - August 17, 2018 1368 શહેરના જુની પોલીસ લાઈનની અંદર આવેલ મહાકલેશવર મહાદેવ મંદિરમાં ૧પ ઓગષ્ટ નિમિત્તે ભગવાનને તીરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. ભકતજનોએ ભગવાનની ભક્તી સાથે દેશભકતીના પણ દર્શન કર્યા હતાં.