રાળગોન શાળામાં રક્ષાબંધનની ઉજવણી

2295

તળાજા તાલુકાના રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કુલમાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીની બહેનો દ્વારા ખાસ તૈયાર કરાયેલી રાખડી શાળાના ભાઈઓને બાંધવામાં આવી હતી. આ વેળાએ બહેનો દ્વારા રક્ષાબંધન પર્વના ગીતો રજુ થયા હતાં.