મહુવાના શિવાજી ગૃપે કેરળ ખાતે આફતગ્રસ્ત માટે ફુડ પેકેટ મોકલ્યા

875

મહુવામાં તાજેતરમાં બનાવવામાં આવવેલ શિવાજી ગૃપના યુવાનો દ્વારા અસરગ્રસ્તો માટે ૧૪,પ૦૦ રૂપિયા મહુવામાં આ યુવાનો દ્વારા એકઠા કરી અને ૧પ૦૦ જેટલા ફુડ પેકેટ રવાના કર્યા અને અમદાવાદ જઈ આ યુવાનો ફુડ પેકેટ દેવા માટે ગયા હતાં અને મહુવા મુન્નાભાઈ ચૌહાણ દ્વારા સૌથી વધારે ૧૦૦૧ એક હજાર એક રૂપિયાનું દાન આપવામાં આવેલ અને આ બાળકો દ્વારા આવી કામગીરી કરી અને પોતાના ખર્ચે અમદાવાદ જઈ ફુડ પેકટ રવાના કર્યાં.