GujaratBhavnagar બેલા પ્રા.શાળામાં ક્ષયરોગ જનજાગૃતિ By admin - August 28, 2018 2002 બરવાળા તાલુકાના બેલા ગામે ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટીબી રોગના મુખ્ય લક્ષણો તેમજ ટીબીનું નિદાન અને સારવાર અંગેની માહિતી આપવામાં આવેલ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો ઉપર વિનામુલ્યે સારવાર અપાતી હોવાની પણ માહિતી અપાયેલ.