આરાધના વિદ્યાવર્તુળમાં રક્ષાબંધનની ઉજવણી

739

સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આરાધના વિદ્યાવર્તુળ દ્વારા ‘રક્ષાબંધન’પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં બહેનો દ્વારા ભાઈઓની રક્ષા માટે તેમને પવિત્ર રાખડી બાંધી લાંબા આયુષ્યની ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી. રક્ષાબંધનની ઉજવણીમાં દરેક ભાઈઓ બહેનોને પ્રિન્સીપાલ વિરલબેન પટેલ તથા સંસ્થાના ટ્રસ્ટી ચેતનસિંહ સરવૈયાના સહયોગથી આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.