વિશાળ લીમડાનું વૃક્ષ ધરાશાહી

2164

શહેરના રૂપાણી દિવડી વિસ્તારમાં આવેલ એક રહેણાંકી મકાનના કંમ્પાઉન્ડ રહેલ આશરે ૮૦ વર્ષ કરતા વધુ જુનુ એક લીમડાનું વિશાળ ઝાડ મુળમાંથી ધરાશાહી થતા વૃક્ષ તળે અનેક વાહનો દબાઈ જવા પામ્યા હતા અને ભારે નુકશાન થવા પામ્યુ હતું આ ઉપરાંત વિજલાઈન તુટતા વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો સમગ્ર ઘટનાની જાણ મહા.પાના ગાર્ડન વિભાગ તથા પીજીવીસીએલને થતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વૃક્ષ હટાવી વ્યવસ્થા પૂર્વવત કરી હતી.