એબીપીએસએસ દ્વારા વૃક્ષારોપણ

683

અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અને ભાવનગર જિલ્લા પંચાયતના સંયુકત ઉપક્રમે  જિલ્લા પંચાયતના પટાંગણમાં આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેની ટીમ, જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ, તેમજ એબીવીપીએસએસના પ્રમુખ લાભુભાઈ સહિતની પત્રકાર ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Previous articleકલોલમાં મેગા જોબ ફેરમાં એક જ છત્ર નીચે ૧૭૦૦ યુવાઓને રોજગારી અપાઈ
Next articleવળીયા કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો