‘પાસ’ દ્વારા કલેક્ટરને આવેદન

0
795

વર્તમાન સમયે રાજ્યમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ તથા અન્ય સભ્યો દ્વારા ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું છે. જેને ભાવનગર શહેર-જિલ્લા પાસ કમિટી તથા ખેડૂતો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હોય પાસની માંગ મુજબ અનામત તથા સરકારની નીતિ-રીતિના વિરોધ અંગે પાસ કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here