કૃષ્ણપરા ગામનું સુંદર પ્રવેશદ્વાર

1311

શહેરોમાં સરકારી ખર્ચે પ્રવેશદ્વાર બનતા હોય છે પરંતુ ગામડામાં દાતાઓ તરફથી આવા પ્રવેશ દ્વારા નિર્માણ થતા હોય છે. નાનકડા અને સંપીલા ગામ કૃષ્ણપરામાં સુંદર એવું પ્રવેશદ્વાર નિર્માણ થઈ રહ્યું છે. સ્વર્ગસ્થ કાશીબા જસમતભાઈ ગોટીના સ્મરણાર્થે તેમના પુત્ર દેવરાજભાઈ ગોટી દ્વારા માટે સખાવત કરવામાં આવી છે.

Previous articleરાળગોન શાળામાં જન્માષ્ટમીની ઉજવણી
Next articleહાર્દિકને મુલાકાતે કોંગ્રેસના આગેવાનો