સિહોર કોંગ્રેસ દ્વારા પાણીનું વિતરણ

1200

જન્માષ્ટમી પવિત્ર પર્વે સિહોર શહેરમાં ગૌતમેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય લોકમેળો યોજાય છે. આ લોકમેળામાં હજ્જારો શ્રધ્ધાળુઓ ભીડ રહે છે અને સિહોર શહેર કોંગ્રેસ વર્ષોથી શ્રધ્ધાળુઓની સેવામાં ફ્રી ઠંડા પાણીના પરબ બનાવી લોકોને ફ્રી ઠંડુ પાણી વિતરણ વ્યવસ્થા દર વર્ષની માફક કરે છે જે પરંપરા મુજબ આ વખતે જન્માષ્ટમીના લોકમેળામાં પણ યથાવત રાખી જન્માષ્ટમીના રોજ ગૌતમેશ્વર મહાદેવ મંદિર ખાતે સિહોર શહેર કોંગ્રેસ ઠંડા પાણીનું વિતરણ વ્યવસ્થા કરી હતી.