ઘોઘા ખાતે ડ્રેનજ લાઈનનું ખાત મર્હુત

722

ઘોઘા ગામે બારવાડા વિસ્તારથી રામજી મંદિર ખજુરીયા ચોક સુધીના વિસ્તાર માટે ભુગર્ભ ડ્રેનેઝ લાઈન પાથરવા માટે તાલુકા પંચાયત દ્વારા ૧પ ટકા ગ્રાન્ટ, મંજુર કરતા આ વિકાસલક્ષી કાર્યનું સરપંચ અંસારભાઈ રાઠોડ, ત.ક.મંત્રી, જયેશ ડાભી, તા.પં. સદસ્ય, મુશેભાઈ ગોહિલ સહિતના સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.