પ્રજાપતિ સમાજનો ઈનામ વિતરણ સમારોહ

718

દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર ગુજરાત દ્વારા આયોજિત ઈનામ વિતરણ કાર્યક્રમ સિહોરમાંને સિહોર તાલુકાનું ખારી ગામમાં રાખવામાં આવેલ તેમાં સમાજના બાળકોને ચોપડા અને પેન આપી પ્રોત્સાહિત કર્યા હતાં. સમાજના વડીલો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. દક્ષ પ્રજાપતિના નવા અધ્યક્ષ લક્ષ્મણભાઈ પ્રમુખ રઘુભાઈ ઉપપ્રમુખ ડો.એમ.જી.સરવૈયા ટ્રસ્ટના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.