ભાવનગરના ફોટોગ્રાફર પ્રિયબા જાડેજા સીમલા ફોટોગ્રાફી પ્રદર્શનમાં ભાગ લેશે

999

સિમલા ખાતે તા. ર૩ થી ર૭ સપ્ટેમ્બર સુધી ૩ દેશના (ભારત, નેપાળ, બાંગ્લાદેશ) ફોટોગ્રાફરોનું પ્રદર્શન યોજાશે.

આ પ્રદર્શનમાં ર૭ ફોટોગ્રાફરો ભાગ લેશે જેમાં બાંગ્લાદેશના ૧, નેપાળના- ૪ અને ભારતના રર ફોટોગ્રાફરો ભાગ લેશે. જેમાં ૯ મહિલા ફોટોગ્રાફર પણ ભાગ લેશે. જેમાં ગુજરાતમાંથીભ ાવનગરના પ્રિયાબા અજયસિંહ જાડેજા ખાસ ભાગ લેશે. પ્રિયાબા દ્વારા અગાઉ પણ સીમલામાં પ્રદર્શન યોજાયું છે. જે પ્રદર્શન મુખ્યમંત્રીએ ખુલ્લુ મુકયું હતું. પ્રિયાબા જાડેજાએ ૧૦ વર્ષની ઉંમરેથી ફોટોગ્રાફી શરૂ કરીને અને ૩ વર્ષમાં ૧ર થી વધારે પ્રદર્શનો કરી ચુકયા છે.

Previous articleજીવનનગર કા વિધ્નહર્તાની મહાઆરતીમાં ભાગ લેતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ
Next articleબરવાળા ખાતે વિજ્ઞાન ગણીત અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો